ભુજ પશુપાલક ને લોન માટે ધોળા દિવસે તારા દેખડતું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ નું તંત્ર નાગરિક અધિકાર પત્ર થી ભલે નિર્દિષ્ટ કરાયું પણ હમ નહિ સુધરેગે
ભુજ પશુપાલક ને લોન માટે ધોળા દિવસે તારા દેખડતું
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ નું તંત્ર
નાગરિક અધિકાર પત્ર થી ભલે નિર્દિષ્ટ કરાયું પણ હમ નહિ સુધરેગે
ભુજ એક બાજુ સરકાર છેવાડા ના માનવી ને લાભાવીંત કરવા બજેટ જોગવાઈ કરી પ્રસાર પ્રસાર કરી અનેક યોજનાઓ લોકો ની હામદાની વધારવા પ્રત્યનશીલ છે સરકારી યોજના ઓના નિયત નમૂના ઓ સાથે કાર્યનીકાલ સમય મર્યાદા ઓ માટે નાગરિક અધિકાર પત્ર થી નિર્દિષ્ટ કરે છે પણ તંત્ર દ્વારા જવાબદારી ની ફેંકા ફેંકી કરાય છે તાજેતર માં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના અમલી કરણ હેઠળ પશુ પાલકો ને પ્રોત્સાહન આપતી યોજના માં ભેંસ ની લોન માટે પશુપાલક અરજદારે ફોમ ભરી પોતા ના પશુ પાલન ના વ્યવસાય માટે પશુ પાલન માટે લોન મેળવવા પ્રોસેસ શરૂ કરી પણ તંત્ર એ અભિપ્રાય માટે ભારે અખડા કરી અરજદાર ને ટલ્લે ચડાવી રહી છે
ભુજ ના સામાન્ય ગરીબ પરિવાર ના પશુ પાલક અબ્દુલ કરીમ ને તલાટી વિસ્તરણ અધિકારી કે ગ્રામ સેવક પશુ પાલન માટે ની લોન માં અભિપ્રાય નથી આપતી
અબર્ન હોય તો રૂરલ અને રૂરલ હોય તો અર્બન માં રીતસર ટલ્લે ચડાવી અરજદાર ને નાસીપાસ કરી રહી છે ત્યારે કરોડો ના કૌભાંડ કરી બેંકો ડુબાડી દેનાર એ પી એ થયેલ ને લોન માફી આપે અને નાના મધ્યમ વર્ગ ના અરજદાર ને ટટળાવી રહી છે ત્યારે અનેક સવાલો કરતા લાચાર પશુપાલન કરી ને પોતા ના પરિવાર નું ગુજરાન ચલાવતા અબ્દુલ કરીમ ને આર્થિક ઉન્નતિ અધિકાર નથી ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહિત બોર્ડ કોર્પોરેશન ની યોજના માં નાના ધંધા રોજગાર વેપાર માટે બજેટ જોગવાઈ કરાયેલ લોન લેવા માં ધોળા દિવસે તારા દેખાતા તંત્ર સામે પગલાં લેવાશે ? ભુજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એ પશુ પાલક ને અભિપ્રાય ના નામે ટટળાવી મુક્યા નાશપાસી પશુ પાલક ની નામદાર ગુજરાત સરકાર જિલ્લા કલેકટર સહિત નાગરિક અધિકારીતા વિભાગ સહિત ના તંત્ર ને વિગતે લેખિત ફરિયાદ કરાય છે સરકારી યોજના ઓમાં નિયત નમૂના માં નિયત કરેલ તંત્ર દ્વારા અભિપ્રાય આપવા માં અખેડા કેમ ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.