‘ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ’ના ધ્યેયમંત્ર સાથે ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના અધિકારી-કર્મચારીઓની 'ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ'ના ધ્યેયમંત્ર સાથે ગાંધીનગર ખાતે આયોજિત પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જનઆંદોલન ઉપાડ્યું છે અને ભ્રષ્ટાચારીઓ સામે ‘ઝિરો ટોલરન્સ’નો તેમનો ધ્યેય પણ સાકાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગેરકાયદેસર રીતે યેનકેન પ્રકારે મેળવી કે પડાવી લેવાની ધાર્મિક, આધ્યાત્મિક અને કાયદાકીય રીતે ગુનાહીત પ્રવૃત્તિ કરનારાઓ સામેના જંગમાં ACB અધિકારીઓને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
SAURANG THAKKAR, AHMEDABAD
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.