બેગ સ્નેકીંગ કરતા ઇસમને ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ - At This Time

બેગ સ્નેકીંગ કરતા ઇસમને ઝડપી પાડતી લુણાવાડા ટાઉન પોલીસ


લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગ હતા તે સમય દરમિયાન જુની આર.ટી.ઓ. પાસેથી બેગ લઇને એક ઇસમ ભાગતો હોય તે સમયે બુમાબુમ થતા પબ્લિકના માણસો એકઠા થઇ ગયેલ તેવી માહિતી લુણાવાડા પોલીસને મળતા પોલીસ સ્ટાફના માણસોએ સદર ઇસમને જૈન સોસાયટીના ગેટ પાસેથી ચોર ઇસમને પકડી પાડેલ અને ઇસમનુ નામઠામ પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ઇસમને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે પોતાનુ નામ રાહીલ રફીકભાઇ મહેમુદ મલેક રહે,પોપટપુરા તા.ગોધરા જી.પંચમહાલ નાઓનું જણાવેલ કે એક માણસ દુકાનેથી જૈન સોસાયટીમા પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન સદર ઇસમે પીછો કરી હાથમા રાખેલ બેગને જુની આર.ટી.ઓ. ઓફીસ પાસેથી બેગ સ્નેચીંગ કરીને ભાગ્યો હતો તેવી કબુલાત કરતો હોય જેથી ઇસમની ઝડપી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image