ગારીયાધાર-જેસર તાલુકાના ગામડાઓમાં સીમ વિસ્તાર માંથી ત્રીસ (૩૦) જેટલી ચોરીના કુલ રૂપીયા ૧,૮૬,૦૦૦/-ના મુદામાલ સાથે કુલ છ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ - At This Time

ગારીયાધાર-જેસર તાલુકાના ગામડાઓમાં સીમ વિસ્તાર માંથી ત્રીસ (૩૦) જેટલી ચોરીના કુલ રૂપીયા ૧,૮૬,૦૦૦/-ના મુદામાલ સાથે કુલ છ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ


ગારીયાધાર-જેસર તાલુકાના ગામડાઓમાં સીમ વિસ્તાર માંથી ત્રીસ (૩૦) જેટલી ચોરીના કુલ રૂપીયા ૧,૮૬,૦૦૦/-ના મુદામાલ સાથે કુલ છ આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા જીલ્લા પોલિસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલિસ અધિક્ષક શ્રી મિહીર બારીયા સાહેબ નાઓએ મિલ્કત વિરાણી પ્રવુતી પકડી પાડવા માટે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય

જે અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી એન.કે.વિંઝુડા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગારીયાધાર નવાગામ રોડ પટેલ વાડી પાસે આવતા સાથેના પો.કોન્સ દિલીપભાઈ સ્વભાઈ ખાચર તથા શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયા નાઓને બાતમીરાહે હકિક્ત મળેલ કે, છ ઇસમો નવાગામ રોડ માર્કેટીંગ યાર્ડ પાસે બે મોટર સાયકલ લઇને ઉભા છે અને તેઓની પાસે ડારની મોટરનો કેબલ વાયર તથા સબ મર્શીબલ પંપ છે. જે તેઓએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે.જે મળેલ હકિકત અન્વયે છ આરોપીઓને ગારીયાધાર માર્કેટીંગ યાર્ડ ગારીયાધાર પાસેથી પકડી પાડેલ હોય જેથી તમામ ઇસમોની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા નીચે મુજબની ચીજવસ્તુ ચોરી અથવા ચળકપટથી મેળવેલ મુદામાલ સાથે ધરપડક કરેલ છે.

*આરોપીઓના નામ સરનામા *

(૧) જગદિશભાઇ વેલાભાઈ પરમાર ઉ.વ.૨૧ ધંધો-હિરા ઘસવાનો રહે-શકિત પ્લોટ, પચ્છેગામ રોડ, ગારીયાધાર જી.ભાવનગર મુળ વતન-અયાવેજ નં -૨ ગામ તા-જેસર જી. ભાવનગર

(૨) જયસુખભાઇ લાલજીભાઇ મકવાણા ઉ.વ.૩૫ ધંધો- મજુરી રહે- દેપલાપરા, મઢુલીની પાછળ, ગારીયાધાર

જી.ભાવનગર મુળ વતન-પીયાવા તા-સાવરકુંડલા જી.અમરેલી, (૩) ભાવેશભાઇ બીજલભાઈ મકવાણા ઉ.વ.૩૦ પંપો-મજુરી રહે- બ્રમ્હાણી નગર-૨, નવાગામ રોડ, ગારીયાધાર જી.ભાવનગર મુળ વતન-કોબાડીયા તા-જેસર જી. ભાવનગર

(૪) રવિ ઉર્ફે ભૈયો ગોવિંદભાઈ વાઘેલા ઉ.વ.૨૬ ધંધો- મજુરી રહે- દેપુવાસ,નવાગામ તા-ગારીયાધાર

જી.ભાવનગર (૫) પ્રકાશ ઉર્ફે પોપટ વિનુભાઈ પરમાર ઉ.વ.૨૩ ધંધો- મજુરી રહે- દેપુવાસ,નવાગામ તા-ગારીયાધાર જી.ભાવનગર

(૬) વનરાજભાઈ ભોળાભાઈ મકવાણા ઉ.વ.૨૧ ધંધો-હિરા ઘસવાનો રહે-મફતપરા નવાગામ રોડ, ગારીયાધાર જી.ભાવનગર મુળ વતન-કોબાડીયા તા-જેસર જી. ભાવનગર

* આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ * (૧

) રાંધણ ગેસના બાટલા નંગ.૩/- એક બાટલાની કિ.રૂ.૧૦૦૦ લેખે ત્રણ બાટલાની કિ.રૂ.૩૦૦૦/-

(૨) સોલાર ઝટકા મશીન ની નાની બેટરી નંગ.૧૪/-એક બેટરીની કિ.રૂ.૫૦૦ લેખે ચાઁદ બેટરીની કિ.રૂ.૭૦૦૦/-

(૩) સોલાર ઝટકા મશીન ની મોટી બેટરી નંગ.૩/-એક બેટરીની કિ.રૂ. ૧૦૦૦ લેખે ત્રણ બેટરીની કિ.રૂ.૩૦૦૦/-

(૪) ઇલેક્ટ્રીક ડેટકો મોટર નંગ.૨/- એક મોટરની કિ.રૂ.૧૦૦૦ લેખે બે મોટરની કિ.રૂ.૨૦૦૦/-

(૫) સબમર્શીબલ નાના પંપની ૩ની મોટર તથા પંપ નંગ.૨ જેની એકની કિ.રૂ.૩૦૦૦/- લેખે બે મોટરની કુલ

ડી.૩.૬૦૦૦/-

(૬) સબમર્શીબલ પંપની ૭.૫ ની મોટર તથા પંપ નંગ.૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (૭

) સબમર્શીબલ ડેટકો મોટર (કુવાની) નંગ.૧/- કિ.રૂ.૨૦૦૦/- (૮) સબમર્શીબલ ૫ ની મોટરનો પંપ નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/-

(૯) મોટી સોલાર પેનેલ વાળી પ્લેટનો જટકા મશીન નો બેટરી સાથે આખો સેટ નંગ.૧ કિ.રૂ.૫૦૦૦/- (૧૦) નાની સોલાર પેનેલ વાળી પ્લેટનો જટકા મશીન નો બેટરી સાથે આખો સેટ નંગ.૧ કિ.રૂ.૩૦૦૦/-

(૧૧) કાળા કલરનો કેબલ વાયર આશરે ૪૦૦ ફુટ જેની કી.રૂ.૨૦,૦૦૦/-

(૧૨) વાંદળી કલરનો કેબલ વાયર આશરે ૧૫૦૦ ફુટ જેની કી.રૂ.૭૦,૦૦૦/-

(૧૩) વાંદળી કલરનો રેડમી કંપનીનો મોબાઈલ નંગ એક જેની કી.રૂ.૫૦૦૦/-

(૧૪) સફેદ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ નંગ એક જેની કી.રૂ.૫૦૦૦/-

(૧૫) હીરો હોન્ડા મો.સા. નંગ.૨ કુલ મી.રૂ.૪૦૦૦૦/-

કામગીરી કરનાર ટીમ

(૧) પો.સબ.ઈન્સ. એન.કે.વિઝુડા

સાહેબ

(૨) એ.એસ.આઇ. એ.બી.ગોહિલ

(૩) પો.કોન્સ દિલીપભાઈ ખાચર

(૪) પો.કોન્સ શક્તિસિંહ સરવૈયા

(૫) પો.કોન્સ. રૂખડભાઈ બળાપકા


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.