બરવાળા તાલુકાના રેફડા ગામેથી બરવાળા પાંજરાપોળ દ્વારા અનોખી ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પદયાત્રા શરૂ કરાઈ
બરવાળા તાલુકા ના રેફડા ગામ ખાતેથી બરવાળા પાંજરાપોળ દ્વારા અનોખી પદયાત્રા શરૂ કરાઈ છે જેમાં ગૌ માતા પોષણ પદયાત્રા અને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પદયાત્રા યોજવામાં આવી છે, પદયાત્રાનો શુભારંભ પ્રસિદ્ધ સાળંગપુર BAPS સ્વામીનારાયણ મંદિરના સંતો તેમજ કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંતો દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ પદયાત્રા સમગ્ર બરવાળા તાલુકામાં યોજવામાં આવશે આ યાત્રામાં ગૌ માતા સાથે સ્થાનિક આગેવાનો અને પાંજરાપોળના આગેવાનો દ્વારા પદયાત્રા કરવામાં આવી હવે આગામી દિવસોમાં તમામ ગામો પહોંચી અને લોકોને ગૌમાતા પાંજરાપોળ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.