દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ,સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ્સ કંપનીમાં આગની ઘટના
દહેજ સેઝ - ૨ માં આવેલ એક કંપની માં પ્રચંડ ધડાકો થવા સાથે આગ ફાટી નીકળી....
રાત્રીના 1 વાગ્યા આસપાસ ઘટના સર્જાઈ ....
બ્લાસ્ટ ને પગલે ધરા ધ્રુજવા સાથે આસપાસ ના ગામના લોકો માં ગભરાટ ફેલાયો....
દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ,સેઝ-2માં આવેલ નિયોજન કેમિકલ્સ કંપનીમાં આગની ઘટના
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે