ભૂતેશ્વર ગામે કેફી હાલતમાં શખ્સ ઝડપાયો, પોલીસ કાર્યવાહી કરે
મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ભૂતેશ્વર ગામના પાણી પુરવઠા શેરી નજીક રોડ ઉપર એક ઈસમ નશાની સ્થિતિમાં જોવા મળ્યો તપાસ દરમિયાન તેનું નામ લાલજીભાઈ નાનજીભાઈ બારૈયા શખ્સે દારૂ પીને જાહેર જગ્યાએ અસ્વસ્થ હાલતમાં હાજર રહેતા તેના વિરુદ્ધ પોલીસે ગુજરાત પ્રોહિબીશન એક્ટની કલમ 66(1)(B) મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
