પાવાગઢ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધી વિધાન મુજબ આજે સાંજે ૬.૩૮.સમયે હોલીકા દહન કરવામા આવ્યુ - At This Time

પાવાગઢ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધી વિધાન મુજબ આજે સાંજે ૬.૩૮.સમયે હોલીકા દહન કરવામા આવ્યુ


પાવાગઢ મહાકાળી મંદિર ખાતે હોળી પ્રગટી. પાવાગઢ ખાતે માત્ર શ્રીફળથી હોળી કરવામાં આવે છે. માન્યતા મુજબ પાવાગઢ મંદિરમાં હોળી પ્રાગટ્ય બાદ જ પંચમહાલ જીલ્લામાં અન્ય સ્થાનો ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે.પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજમંદીર પાસે શાસ્ત્રોકત વિધી વિધાન મુજબ આજે સાંજે ૬.૩૮.સમયે હોલીકા દહન કરવામા આવ્યુ હતું અને ભાવિક ભક્તોએ હોલિકા દહન કરી પ્રદિક્ષણા કરી હોમ હવન કરી ધન્યતા અનુભવી હતી

બ્યુરોચીફ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.