સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાટી વિસ્તાર માં 8 ફૂટ લાંબો અજગર દેખાયો - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાટી વિસ્તાર માં 8 ફૂટ લાંબો અજગર દેખાયો


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાટી વિસ્તાર માં 8 ફૂટ લાંબો અજગર દેખાયો

અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ

ત્યાંના સ્થાનિક હમીદ ખાન આર પઠાણ ને અજગર ને પકડીને સહીસલામત જંગલ વિસ્તાર માં છોડ્યો

સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image