રાજકોટના વેપારી સાથે રૂ.64.80 કરોડની છેતરપિંડીનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની કરી ધરપકડ - At This Time

રાજકોટના વેપારી સાથે રૂ.64.80 કરોડની છેતરપિંડીનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની કરી ધરપકડ


ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામે ખેત પ્રોડક્ટની કંપની ધરાવતા વેપારી સાથે થઈ હતી છેતરપિંડી,
ફરિયાદી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ.એગ્રી એન્ડ એકવા કંપનીની ઓળખ આપી આરોપીઓએ હળદળની ખેતી માટે પોલી હાઉસ બનાવી રૂ.1 અબજ અને 94 લાખ કમાવવાની લાલચ આપી હતી,
આરોપી શખ્સોએ ફરિયાદી અને તેના ભાગીદારને ઝાંસામાં લઈ 2021 માં રૂ.64.80 કરોડ અલગ અલગ ત્રણ એકાઉન્ટમાં નખાવી દીધા,
2025 સુધી મુંબઈના શખ્સોએ કોઈ રૂપિયા ન આપતા અંતે રાજકોટના વેપારીને પોતે છેતરાઈ ગયાની ખબર પડી, વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં 19 શખ્સો વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ,ક્રાઇમ બ્રાન્ચે ચાર જેટલા શખ્સોની ધરપકડ કરી,3 આરોપીઓ અન્ય ગુનામાં મહારાષ્ટ્રમાં જેલમાં,આ ટોળકી અગાઉ પણ 4 ગુના નોંધાઈ ચુક્યા છે,ઝડપાયેલા 4 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image