ખરોડ કેન્દ્ર માં ધોરણ 10 12 બોર્ડ ની પરીક્ષા નો આજથી પ્રારંભ થશે પ્રથમ દિવસે 320+153 વિધાર્થીઓ પરીક્ષા આપશે - At This Time

ખરોડ કેન્દ્ર માં ધોરણ 10 12 બોર્ડ ની પરીક્ષા નો આજથી પ્રારંભ થશે પ્રથમ દિવસે 320+153 વિધાર્થીઓ પરીક્ષા આપશે


ખરોડ તારીખ 27 રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આજે 27 ફેબ્રુઆરી ગુરુવારથી પ્રારંભ થશ જેમાં ખરોડ કેન્દ્રમાં શાળાઓ ફાળવવામાં આવી છે ધોરણ 10 માં ગુજરાતી અને તેમજ ધો. 12 પરીક્ષાથી શરૂઆત થશે અને ખરોડ ના આચાર્ય શ્રી રજનીભાઇ સાહેબ ને જણાવ્યું હતું કે ધોરણ 10 માં 11 બ્લોક અને વિદ્યાર્થીઓ પરીક્ષા માં 320 આપવા બેસાડે છે ધોરણ 12 માં 6 બ્લોક અને વિદ્યાર્થીઓ 153 માટે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે તો ખરોડ કેન્દ્ર બોર્ડની પરીક્ષા માટે ફાળવવામાં આવેલ છે તો ખરોડ ગામમાં આવેલી શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યામંદિર હાઈસ્કૂલ ના ખાતે પરીક્ષા થી શરૂઆત થશે પ્રથમ દિવસે ધોરણ 10 માં ગુજરાતી વિષયના પેપરની શરૂઆત થશે જ્યારે ધોરણ 12 વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રથમ પેપર આપશે ધોરણ 10 માં કુલ 11 બ્લોકમાં 320 વિદ્યાર્થી પરીક્ષા આપશે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં બ્લોક નંબર 6 માં 153 પરીક્ષા નો પ્રારંભ થશે પ્રથમ પેપર આપશે ખરોડ કેન્દ્ર માં બોર્ડ ની પરીક્ષા માટે સ્કૂલ ફાળવવામાં આવી છે
જેમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ ને સ્વ .પટેલ ઉષાબેન અતુલભાઈ ને દરેક વિદ્યાર્થીએ ને બોલ પેન આપી હતી
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image