જસદણ વિછીયા વિધાનસભામા કોંગ્રેસૅ ભોળા ગોહિલ આપ ઍ તૅજસ ગાજીપરા અનૅ ભાજપમા જાહૅરાત બાકી
જસદણ વિછીયા વિધાનસભામા કોંગ્રેસૅ ભોળા ગોહિલ આપ ઍ તૅજસ ગાજીપરા અનૅ ભાજપમા જાહૅરાત બાકી
એક મહિના માટે પ્રજા ભગવાન અને નેતાઓ ભક્ત ઠૅરઠૅર તાવડા ચાલુ થશે ઉઠાવો ગાંઠિયા ભજીયાની જીયાફત પરંતુ મતદાન જોઈ જાણીને કરવા જાગૃત નાગરિકની
અપીલ
જસદણ વીંછીયા 72 વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ ની જાહેરાત કરવામાં આવી છે તો આમ આદમી પાર્ટી આપ તરફથી તેજસભાઈ ગાજીપરાના નામની જાહેરાત કરવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટીમાં કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા નું નામ 100 એ 100 ટકા નિશ્ચિત હોવાનું જાણવા મળે છે અને ટૂંક સમયમાં જ નામ જાહેર થાય તેવી પણ ચર્ચા છે પરંતુ ભોળાભાઈ અને કુંવરજીભાઈ ગુરુ ચેલા હોય ગુરુચૅલા સામસામે આવતા ચૂંટણીનો રંગ જામશે, અને જૉયા જેવી થવાના ભણકારાના વરતારા અત્યાર થી જ શરૂ થઈ રહ્યા છે ત્યારે કેટલાક ડબલીયા અને ત્રણ વડા નેતાઓ સક્રિય થઈ ગયા હૉવાનુ જાણવા મળૅ છૅ અગાઉ કોંગ્રેસ ભાજપ અને જીપીપી અત્રે હાલ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ આવા નેતાઓનું હાલ માર્કેટ ગરમ થયું હૉવાની વિવિધ પક્ષના કાર્યક્રમોમાં જોર શૉરથી ચર્ચાઑ ચાલૅ છૅ હાલ સમગ્ર તંત્ર ચૂંટણી પંચના હવાલે હોય એટલે અત્યારે 30 કે 35 દિવસ માટે પ્રજા ભગવાન અને નેતાઓ ભક્ત ઠેર ઠેર ગાંઠીયા ભજીયાના તાવડા મુકાશે લૉકૉ જીયાફત ઉઠાવો પરંતુ એક જાગ્રત જાગૃત નાગરિક તરીકે નરેશભાઈ ચોહલીયા લોકો પોતાના અંતર આત્માને પુછીને મતદાન કરે તેવી અપીલ કરે છે ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઈ બાવળીયાએ જેટલા નાના નતાઑનૅ ખંભે બેસાડ્યા તે બધા સામા જ થયા છે જેમાં ભીખાભાઇ રૉકડ ડોક્ટર, ભરતભાઈ બૉઘરા, અવસરભાઈ નાકીયા, ભોળાભાઈ ગોહિલ, સહિત બે ડઝન જેટલા નેતાઓનૉ સમાવેશ થાય છૅ જૅ કુંવરજી બાવળિયાના ખંભે પગ મૂકી અને આગળ આવ્યા છે તેવા નેતાઓ હાલ હોદાપદ અને ધન રાશિમાં મોટા ભૂપ થયા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
રીપોર્ટ: નરૅશ ચૉહલીયા જસદણ
+91 96624 80148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.