CM પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવી નું નામ જાહેર કરતા કાળેલા ખાતે ગઢવી સમાજ દ્વારા મીઠાઈ વેચી ચરણાઈ ના સુર સાથે ઉત્સવ મનાવ્યો - At This Time

CM પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવી નું નામ જાહેર કરતા કાળેલા ખાતે ગઢવી સમાજ દ્વારા મીઠાઈ વેચી ચરણાઈ ના સુર સાથે ઉત્સવ મનાવ્યો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ૧૦૧ વિધાનસભા મત વિસ્તારના આઈશ્રી પીઠબાઈ માં ના કાળેલા ગામે આમ આદમી પાર્ટી દ્વારા CM પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવી નું નામ જાહેર કરતા ગઢવી તેમજ દરેક સમાજના લોકોએ આંનદ સાથે મીઠાઈ વેચી મોં મીઠા કરી ચરણાઈ ના સુર સાથે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

અહેવાલ:-રમેશ.જીંજુવાડીયા-મહુવા
Mo.7567026877/9484450947


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon