પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિધાલય દ્રારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી... - At This Time

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિધાલય દ્રારા શિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી…


વિરપુરની યોગેશ્વર સોસાયટી ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ત્રિરંગા શિવલિંગ તેમજ શિવદર્શન યોજાયું...

મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિધાલય દ્રારા મહાશિવરાત્રી નિમિત્તે શિવ દર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં શિવભક્તો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિરપુરની યોગેશ્વર સોસાયટી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિધાલય દ્રારા મહાશિવરાત્રી નિમિત્તે તેમજ બ્રહ્માકુમારી ડાયમંડ જ્યુબીલી નિમિત્તે મહાશિવરાત્રી પર્વના અનુસંધાને ત્રિરંગા શિવલિંગ તેમજ શિવદર્શન અને ભવ્ય પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાયમંડમ તેમજ ત્રિરંગા શિવલિંગનુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં શિવભક્તોએ દર્શન લાભ લીધો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image