રાજકોટ SMC ના દરોડા અંદાજિત 500 થી 600 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો
રાજકોર્ટો
SMC ના દરોડા અંદાજિત 500 થી 600 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો: ચોખ્ખાના બાચકાની આડમાં દારૂની હેરાફેરી કરવાનો પ્લાન નિષ્ફળ:
કુવાડવા રોડ પોલીસ વિસ્તારમાંથી ટ્રક પકડી પાડ્યો હોવાની માહિતી; વધુ વિગતો મેળવાય રહી છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
