બરવાળા નગરપાલિકા દ્વારા દોડ Walk નું આયોજન - At This Time

બરવાળા નગરપાલિકા દ્વારા દોડ Walk નું આયોજન


જી-૨૦ અંતર્ગત આજરોજ બરવાળા નગરપાલિકા દ્વારા તારીખ ૨૮/૩/૨૦૨૩ ના રોજ સવારે 11:00 કલાકે પર્યાવરણ અને જળવાયુ જાગૃતિના બેનર સાથે દોડ Walk નું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા શાળા, બરવાળા ના વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ સહિત ભાગ લીધેલ હતો રેલી બરવાળા નગરપાલિકા ગ્રાઉન્ડ થી રોકડીયા હનુમાનજી મંદિર સુધી જેમાં ચીફ ઓફિસર, પ્રમુખ, સભ્યઓ, શિક્ષકો, પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના કર્મચારીઓએ ભાગ લીધેલ હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.