રાજકોટ સામાન્ય અકસ્માત મામલે પોલીસ કર્મીએ યુવકને ઢોર મારમાર્યા
યુવાનના જણાવ્યા અનુસાર, શહેરના નાના મૌવા રોડ પાસે બાઇક પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી. યુવકો દ્વારા કાર જોઈને ચલાવવાનું કહેતા પોલીસ કર્મી દિવ્યરાજસિંહ ગુસ્સે થઈ યુવકો ઉપર લાકડી વડે હુમલો કર્યોનો આરોપ લગાવ્યો હતો, લાકડી દ્વારા યુવક પર હુમલો કરતો વિડિયો પણ સામે આવ્યો છે. યુવકો દ્વારા પોલીસ કર્મી નશામાં હોવાનો આક્ષેપ કરાયો હતો. યુવક દ્વારા તંત્ર પાસે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
