જસદણના દહીસરા ગામે એક સાથે 11,000 બહેનો ગરબા રમી અને મહા આરતી ઉતારી - At This Time

જસદણના દહીસરા ગામે એક સાથે 11,000 બહેનો ગરબા રમી અને મહા આરતી ઉતારી


જસદણના દહીસરા ગામે એક સાથે 11,000 બહેનો ગરબા રમી અને મહા આરતી ઉતારી હતી. સમસ્ત સાકરીયા પરિવાર આયોજિત શ્રી શક્તિ માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટીયા હતા. આ દરમિયાન કોઈપણ અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ તંત્ર પણ ઉપસ્થિત રહ્યું હતું. શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image