તાપમાનનો પારો 44 ડિગ્રી લગોલગ પહોંચ્યો
સૌરાષ્ટ્રમાં 43.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે કાતિલ ગરમીનો દોર યથાવત્ રહ્યો હતો. રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીની લગોલગ 43.9 ડિગ્રી પર પહોંચી જતા રંગીલા રાજકોટવાસીઓ તોબા પોકારી ગયા હતા. શહેરમાં બપોરના સમયે સૂર્યદેવતાની સંચારબંધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી વધુ ગરમ શહેર હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
