મોડાસા:સાર્વજનિક હોસ્પિટલના 80માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ
રાજસ્થાન, અરવલ્લી તેમજ પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લા ની ગરીબો માટે વનમાં મીઠી વીરડી સમાન મોડાસા:સાર્વજનિક હોસ્પિટલના 80માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ
અરવલ્લી જિલ્લાની તેમજ પાડોશી રાજસ્થાન રાજ્યના અને મહીસાગર પંચમહાલ જિલ્લા ની જનતાને આશીર્વાદ સમાન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને આજરોજ 80માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવાના શુભ પ્રસંગે દાતાઓ અને શ્રેસ્ટીઓ દ્વારા નવા 21 વિભાગોનું દાતાઓઓ દ્વારા લોકાર્પણ યોજાયો હતો તેમાંય કોરોના કાળ માં તાતી જરૂરિયાત એવી એમ્બ્યુલન્સ અરવલ્લી નર્સિંગ કોલેજ તખ્તપુર સ્થિત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એમ ડી પટેલ સંકુલ ના મુખ્ય સંચાલક મહેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તરફથી ઓગણીસ લાખ રૂપિયા ની સાર્વજનિક હોસ્પિટલ ને ભેટ કરી દર્દી નારાયણ ની સેવાઓનો લાભદાયી નીવડશે
રાજકમલસિંહ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.