"હમ ગરીબી મે ઉન્નતિ કી આશ રખતે હૈ  હમ ઠોકરે મે ભી તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ" સુરત શિક્ષક તન્ના દંપતી સંચાલિત સંસ્થા માં આળસુ ઓની આંખ ખોલતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ ની મુલાકાતે અગ્રણી ઓ - At This Time

“હમ ગરીબી મે ઉન્નતિ કી આશ રખતે હૈ  હમ ઠોકરે મે ભી તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ” સુરત શિક્ષક તન્ના દંપતી સંચાલિત સંસ્થા માં આળસુ ઓની આંખ ખોલતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ ની મુલાકાતે અગ્રણી ઓ


"હમ ગરીબી મે ઉન્નતિ કી આશ રખતે હૈ  હમ ઠોકરે મે ભી તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ"

સુરત શિક્ષક તન્ના દંપતી સંચાલિત સંસ્થા માં આળસુ ઓની આંખ ખોલતા પ્રજ્ઞાચક્ષુ ભાઈ ની મુલાકાતે અગ્રણી ઓ

સુરત ના વાવ વિસ્તાર માં મૂળ સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર ના શિક્ષક તન્ના દંપતી દ્વારા ચાલતી અંધજન ની અનોખી સેવા પરાધીન જીવન હોવા છતાં આત્મ ગૌરવ થી જીવતા પ્રજ્ઞા ચક્ષુ ભાઈ ઓની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના વૃક્ષ પ્રેમી મનસુખભાઇ કાસોદરિયા આશીર્વાદ માનવ મંદિર ના જેરામ ભગત કટાર લેખક નટવરલાલ ભાતિયા સહજ હોસ્પિટલ ના માનવતા વાદી તબીબ ડો મહેશ ભાતિયા સહિત ના અગ્રણી ઓ અચરજ પામી ગયા અતિ ઉત્સાહ પ્રેરક અંધજન વ્યક્તિ ની વાતો ભીખ નહિ હુન્નર આપો નો સંદેશ આપી જાય છે
"હમ ગરીબી મે ઉન્નતિ કી આશ રખતે હૈ હમ ઠોકરે મે ભી તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ"
સુરત ના વાવ વિસ્તાર માં ૨૮ થી વધુ વ્યક્તિ ના પ્રજ્ઞા ચક્ષુ પરિવાર ની દુનિયા માં ડોક્યુ
મૂળ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ચુડા ના તન્ના શિક્ષક દંપતી ની પ્રજ્ઞા ચક્ષુ પ્રત્યે અપાર કરુણા
પોતે અંધ હોવા થી પીડા પારખી અંધ બાળકો યુવાનો નું કોણ ? એ વિચારે સુરત માં આશ્રમ નહિ પણ કામ મળશે તેવી ઉજળી આશા એ સુરત શહેર ને પસંદ કરી છેલ્લા વર્ષ થી ભાડા ના મકાન અંધજન ની સેવા નો પ્રારંભ કરાયો સુરત ના વાવ વિસ્તાર ના અંધજન સંસ્થા ની મુલાકાતે સુરત વૃક્ષ પ્રેમી ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા આશીર્વાદ માનવ મંદિર ના જેરામ ભગત કટાર લેખક નટવર ભાતિયા માનવતા વાદી ડોકટર મહેશ ભાતિયા એ મુલાકાત લીધી અંધજન હોવા છતાં અતિ આત્મ વિશ્વાસ અને ઉત્સાહ ભેર વાત કરતા અંધજનો એ મદદ કરતા મહેનત પસંદ હોવા નો સંદેશ આપ્યો હતો
અનેક પ્રાંત પ્રદેશ ના પ્રજ્ઞા ચક્ષુ ઓ દ્રષ્ટી વહીન છે પણ સ્વમાની છે યાચીકા ને બદલે હુન્નર કૌશલ્ય ની આશા સાથે પરાધીન હોવા છતાં ભીખ નહિ પણ કામ મેળવવા પ્રત્યન શીલ અંધજનો ની અનોખી દુનિયા થી ખૂબ પ્રસન્નતા વ્યક્ત અગ્રણી ઓ અંધ હોવા છતાં ઉન્નત વિચારો થી અભિભૂત થતા અગ્રણી આ સ્વમાની અંધજનો થી ખૂબ પ્રભાવિત થયા હતા
સુરત શહેર માં અનેક નાના મોટા ઉત્પાદક ઉદ્યોગો માં બિન જોખમી કામો માટે પેકેટીંગ કે સરળ કામો માટે આવી વ્યક્તિ ને કામ આપી ઉપીયોગી બની શકે છે ખૂબ ચીવટ ખત પૂર્વક કામ કરતા અંધજન ની વ્યથા કથા આંખ માં થી આંસુ ટપકાવી દે તેવી છે કામ માટે દૂર સદુર થી સુરત માં સ્વમાન ભેર જીવન ની આશ સાથે આવેલ પ્રજ્ઞા ચક્ષુ ઓ દેખાતા ઓની પણ દ્રષ્ટી ઉઘાડી દે તેવી પ્રસન્ન મુલાકાત ખૂબ વિચાર પ્રેરક બની રહી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image