હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભયૉ ભાજપ કોંગ્રેસ ભારે ઉત્સાહ…
ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટીએ ઉમેદવારે ફોર્મ ભરી જીતનો આસાવાદ વ્યક્ત કર્યો..
ભાજપે નેતાઓએ રેલી યોજી ઉમેદવારીપત્રો નોંધાવી..
નગરપાલિકાના સાત વોર્ડમાં ચૂંટણી યોજાશે,ભાજપે કોંગ્રેસ 28 ઉમેદવાર ફોર્મ ભયૉ..
હળવદ નગરપાલિકામાં ચાર પાખીયોજંગ સર્જાશે..
નગરપાલિકાના ની ચુંટણીમાં આપ,બસપા, કોંગ્રેસ,ભાજપ વચ્ચે જામસે જંગ...
કોંગ્રેસ તમામ બેઠકો પર ઉમેદવારો ફોર્મ ભયૉ..
નગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમવાર બહુજન સમાજ પાર્ટી તેમજ આપ એ ઝંપલાવ્યું...
બન્ને પાર્ટી પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા...
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
