દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય ખાતે સામૂહિક નવકાર મહામંત્ર જાપ - At This Time

દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય ખાતે સામૂહિક નવકાર મહામંત્ર જાપ


દામનગર દશાશ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય ખાતે સામૂહિક નવકાર મહામંત્ર જાપ

દામનગર વિશ્વ વ્યાપી નવકાર મહામંત્ર ના સામૂહિક જાપ ના આયોજન મા દામનગર શ્રી સંઘ મા પણ સામૂહિક જાપ નુ સુંદર આયોજન ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયું સમગ્ર વિશ્વ મૈત્રી ભાવ મા રહે,સમગ્ર વિશ્વ મા શાંતિ, સમાધી,ભાઈચારો,પરિવાર ભાવના જળવાઈ રહે અને સમગ્ર વિશ્વ શાંતિમય જીવન જીવે એવા શુભ ભાવ સાથે નવકાર મહામંત્ર ના જાપ પૂર્ણ થયા જાપ ની પૂર્ણાહુતિ બાદ અ.સૌ.નિશાબેન મનોજભાઈ શાહ વિરુભાઇ ચા વાળા ના બહેન તરફથી નૌકારશી નુ આયોજન રાખેલ હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image