ગુજરાત ભરમાં આંગણવાડી કર્મચારીઓ કામકાજથી અળગા રહી હડતાલ પાડશે - At This Time

ગુજરાત ભરમાં આંગણવાડી કર્મચારીઓ કામકાજથી અળગા રહી હડતાલ પાડશે


ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી તારીખ 29 8 2022 ના રોજ આવેદનપત્ર આપી માગણીયોબાબતે સરકારને જણાવ્યું હતું કે 10 સપ્ટેમ્બર સુધી બહેનોના પ્રશ્નો , ઉકેલવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં આંગણવાડી કર્મચારીઓ કામકાજથી અળગા રહી હડતાલ પાડશે અને એટલા માટે મોડાસા ખાતે 8 તારીખે ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ ના મળતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આખા ગુજરાતમાં ત્રણ દિવસ કામકાજ થી અળગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબ 12 તારીખથી 14 તારીખ સુધી અરવલ્લી જિલ્લાની તમામ કાર્યકર અને તેડાગર બહેનો હડતાલમાં જોડાશે અનેકારને ચેતવણી આપે છે કે 14 તારીખ સુધીમાં પ્રશ્નો , ઉકેલવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ગુજરાતની બહેનો ઉમટી પડશે અનેંધીનગરમાં રેલી ધારણા દેખાવો યોજાશે આજના આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા આગળવાડી પ્રમુખ ઉર્મિલાબેન રાઠોડ, મીનાબેન કડિયા, અનસુયાબેન, રમીલાબેન રાવલ, ખેડૂત આગેવાન ભલાભાઇ ખાટ અને સીટુ ના પ્રદેશ મંત્રી ડાહ્યાભાઈજાદવ અને રાકેશ તરાર ખાસ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.