આણંદ(નડિયાદ) સ્ટેશનમાં પ્રથમ બુલેટ ટ્રેન માટેના કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ - At This Time

આણંદ(નડિયાદ) સ્ટેશનમાં પ્રથમ બુલેટ ટ્રેન માટેના કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ


અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનનું સ્વપ્ન આકાર લઈ રહ્યું છે.. આ પ્રોજેક્ટ હેઠળ નડિયાદ અને આણંદ રોડ પર ઉત્તરસંડા પાસે બની રહેલા પુલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ગડર લગાવી હવે એલિવેશનની કામગીરી ચાલુ હોય એ આગળના થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે એવું રેલ્વે પ્રશાસન દ્વારા જાણકારી મળી છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image