અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો
અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ દૂધના ભાવમાં ઘટાડો આજથી (24 જાન્યુઆરીથી) જ લાગુ કરાયો છે.અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચ પર 1 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
