આજે વડાલી ખાતે ધામડી આશ્રમ માં વડીલોનું વૃદાવન કાર્યક્રમ અનેરા ઉત્સાહ સાથે થયો ! અધ્યક્ષ સ્થાનમાં : સંત દોલતરામ બાપુ , પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા સાહેબ, પૂર્વ કલેક્ટર સી જે પટેલ અને મહામંત્રી વિજયભાઈ પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિ રહી ! જ્યંતિભાઈ પાટીદારનો દ્રઢ સંકલ્પ વડીલો માટે નું વૃદાવન બનાવું જેથી 60 વર્ષથી ઉપરની ઉમરના વડીલો દર રવિવારે ભેગા થાઈ અને તેમના સુખ દુઃખ ને એકબીજા સાથે કહી ને તેમના હૈયાને ખાલી કરી સાથે પ્રભુ આપેલા જીવનને પ્રભુમય બનાવા સૌ અરસપરસ તેમના વિચારો ની આપ લે કરી પ્રભુની ભક્તિ માં રંગાઈ એ માટે નો અનોખો પ્રયોગ ચાલુ કર્યો છે અને આજ જીવન જ સ્વર્ગ છે એને ખુશી થી વધાવી લઈએ ! આજે કુલ 39 મોં રવિવાર હતો અને 2000 થી પણ વધારે વડીલો હાજર રહ્યા સાથે આજુબાજુ ના પૂજનીય સંતો, વડીલો અને હોદ્દેદારો હાજર રહ્યા જે આજના સમય માં એક અનોખી પહેલ કહેવાય ! આ કાર્ય ને સૌ આગળ વધારો અને વડીલો ને સપ્તાહ માં એક દિવસ તેમને સૌ મિત્રો સાથે ભેગા થવાનો મોકો આપીયે ! - At This Time

આજે વડાલી ખાતે ધામડી આશ્રમ માં વડીલોનું વૃદાવન કાર્યક્રમ અનેરા ઉત્સાહ સાથે થયો ! અધ્યક્ષ સ્થાનમાં : સંત દોલતરામ બાપુ , પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા સાહેબ, પૂર્વ કલેક્ટર સી જે પટેલ અને મહામંત્રી વિજયભાઈ પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિ રહી ! જ્યંતિભાઈ પાટીદારનો દ્રઢ સંકલ્પ વડીલો માટે નું વૃદાવન બનાવું જેથી 60 વર્ષથી ઉપરની ઉમરના વડીલો દર રવિવારે ભેગા થાઈ અને તેમના સુખ દુઃખ ને એકબીજા સાથે કહી ને તેમના હૈયાને ખાલી કરી સાથે પ્રભુ આપેલા જીવનને પ્રભુમય બનાવા સૌ અરસપરસ તેમના વિચારો ની આપ લે કરી પ્રભુની ભક્તિ માં રંગાઈ એ માટે નો અનોખો પ્રયોગ ચાલુ કર્યો છે અને આજ જીવન જ સ્વર્ગ છે એને ખુશી થી વધાવી લઈએ ! આજે કુલ 39 મોં રવિવાર હતો અને 2000 થી પણ વધારે વડીલો હાજર રહ્યા સાથે આજુબાજુ ના પૂજનીય સંતો, વડીલો અને હોદ્દેદારો હાજર રહ્યા જે આજના સમય માં એક અનોખી પહેલ કહેવાય ! આ કાર્ય ને સૌ આગળ વધારો અને વડીલો ને સપ્તાહ માં એક દિવસ તેમને સૌ મિત્રો સાથે ભેગા થવાનો મોકો આપીયે !


સાબરકાંઠા .

વડાલી તાલુકાના ખાતે ધામડી આશ્રમ ખાતે વડીલોના વૃદાવન કાર્યક્રમ મા અનેરા ઉત્સાહ જોવા મળ્યો
અધ્યક્ષ સ્થાનમાં : સંત દોલતરામ બાપુ , પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા સાહેબ, પૂર્વ કલેક્ટર સી જે પટેલ અને મહામંત્રી વિજયભાઈ પંડ્યા ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા

જ્યંતિભાઈ પાટીદારનો દ્રઢ સંકલ્પ વડીલો માટે નું વૃદાવન બનાવું જેથી 60 વર્ષથી ઉપરની ઉમરના વડીલો દર રવિવારે ભેગા થાઈ અને તેમના સુખ દુઃખ ને એકબીજા સાથે કહી ને તેમના હૈયાને ખાલી કરી સાથે પ્રભુ આપેલા જીવનને પ્રભુમય બનાવા સૌ અરસપરસ તેમના વિચારો ની આપ લે કરી પ્રભુની ભક્તિ માં રંગાઈ એ માટે નો અનોખો પ્રયોગ ચાલુ કર્યો છે
જીવન જ સ્વર્ગ છે એને ખુશી થી વધાવી લઈએ !
આજે કુલ 39 મોં રવિવાર હતો અને 2000 થી પણ વધારે વડીલો હાજર રહ્યા સાથે આજુબાજુ ના પૂજનીય સંતો, વડીલો અને હોદ્દેદારો હાજર રહ્યા જે આજના સમય માં એક અનોખી પહેલ કહેવાય !


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.