રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સાત ઇસમો જુગાર રમતા મળી આવતા રાણપુર પોલીસે દબોચ્યા
(રિપોર્ટ- રણજીતભાઈ ધરજીયા)
રાણપુર તાલુકાના ઉમરાળા ગામે જૂની નિશાળ પાસે નદીમાં જવાના રસ્તે પાસે ભરતભાઈ નારણભાઈ મીઠાપરા, રમેશભાઈ ભોથાભાઈ મેર, અરવિંદભાઈ ઠાકરશીભાઈ ડાભી, અજીતભાઈ, ગફુરભાઈ સોલંકી, અશોકભાઈ ઓધાભાઈ મજેઠીયા, નરેશભાઈ મોટાભાઈ શેખ અને અલ્પેશભાઈ બુધાભાઈ મકવાણા નામના બાતમીના આધારે આ સાત(૭) ઈસમોને જુગાર રમતા રાણપુર પોલીસે અટકાયત કરી
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.