ભચાઉ નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન તેમજ જાહેર સભાં યોજાઈ
*ભચાઉ નગરપાલિકા ચૂંટણી અનુસંધાને ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન તેમજ જાહેર સભાં યોજાઈ*
આજરોજ ભચાઉ નગરપાલિકા ની ચટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ શહેર ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રથમ દિપ પ્રાગટય બાદ રીબીન કાપી કાર્યલય ને ખુલ્લું મુકાયું જેમાં કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચદ રાપર ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્ર્વરી મોમાયા ભાઇ ગઢવી ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજી ભાઇ છાંગા શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક વિકાસભાઈ રાજગોર જીલુભા જાડેજા ભચાઉ નગરપાલિકા ના પુર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજા અવિનાશ ભાઇ જોષી આઇ જી જાડેજા બીનહરીફ થયા તમામ સદસ્યો અને ચુંટણીમાં બાકી રહ્યા સદસ્યો વિરજીભાઈ દાફડા આગેવાનો કાર્યકરો જીલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ રાજગોર એ કાર્યો હતો.આભાર વિધિ વિશાલભાઈ કોટક એ કરી હતી.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે
