ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૧ પરિવારો નાં વિવિધ સંસ્કારો સંપન્ન
ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૧ પરિવારો નાં વિવિધ સંસ્કારો સંપન્ન
સુરત શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર સુરત ખાતે ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પૂજ્ય ગુરુદેવ રચિત વિવિધ સંસ્કારો નુબ વૈદિક પરંપરા વિધિ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર ૧૩, તેજસ્વી છાત્રો વિદ્યારંભ ૨ નવજાત શિશુ નામકરણ જન્મદિન નાના બાળ નાં અનનપ્રાશન , મુંડન ગુરૂ દીક્ષા ઉપનયન (ઉપવેશન) કર્ણવેધ કુલ ૨૧ સંસ્કાર દૈવી અનુષ્ઠાન પર્વ ચૈત્ર નવરાત્રી ૨૪ કુંડી મહાયજ્ઞ પૂર્ણાહુતિ અને ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ, ભાતવાડી, મીની બઝાર વરાછારોડ સુરત ૨૧ પરિવારો માં વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
