ધંધુકા તલાટી મંડળના પ્રમુખ પદે બિનહરીફ વરણી
ધંધુકા તલાટી મંડળના પ્રમુખ પદે બિનહરીફ વરણી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ પદે મહાવીરસિંહ ગોહિલ, ઉપ પ્રમુખ પદે રમેશભાઈ ડણીયા, મહામંત્રી સચિનભાઈ પંચાલ બિનહરીફ ચૂંટાયા હતા. તમામ તલાટીઓ દ્વારા બિનહરીફ વરણી થવા બદલ તમામ હોદ્દેદારોને શુભેચ્છા આપવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.