બરવાળા ના ચોકડી ગામ ખાતે થી એક આઇસર અબલો પશુ ને લઇ જતા જડપી પાડવામાં આવ્યું
બરવાળા તાલુકાના ચોકડી પાસે અજાણ્યા વાહનનું ગામ લોકો દ્વારા ચકાસણી કરતા અબોલ પશુઓની સંખ્યા કુલ 9 ને લઇ જતા ગામ લોકો દ્વારા વધુ પુસ પરસ કરતા કોઈ પણ જાતના પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા ત્યારે વધારે તપાસ કરતા બંધ બાંધેલ આઈસર માં કુલ 5 પશુઓ મરેલા અને કુલ 4 પશુઓ જીવતા મળી આવેલ ત્યાર બાદ ગામ લોકો દ્વારા બરવાળા પોલીસ ને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ ચકાસણી કરતા અબોલ પશુઓને કતલ કરવા ના ઇરાદા થી લાવવામાં આવ્યા તેવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું અને આઇસર ડ્રાઈવર સહિત 4 લોકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જયારે બરવાળા ખાતે મૃતક ગૌવંશ ની હિન્દુ શસ્ત્રોક્ત્ વિધિ પૂજન કરી કરવા માં આવી અંતિમ વિધિ કરવામાં આવેલ
ગઈ કાલે ગોઉપ્રેમીઓ અને બરવાળા પોલીસ દ્વારા એક આઇસર માં લઈ જવાતા પશુઓ ભરેલા આઈશર ની અટકાયત કરવામાં આવી હતી જેમાં ક્રૂરતાપૂર્વર્ક પશુઓ ભરેલા હતા જેમાં બરવાળા પોલીસ તેમજ વિશ્વહિન્દુ પરિસદ્ અને ગોઉરક્ષકો દ્વારા પશુઓ ને બરવાળા પાજરાપોળ ખાતે પોચાડી આપવા માં આવ્યા હતા જેમાં આજરોજ મૃતક બે પશૂ ઓ ની તમામ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં બરવાળા વિશ્વહિન્દુ પરિસદ્ હિતુભાઇ,યુવરાજસિંહ ઝાલા, ટપુભાઈ,અર્જુનભાઈ .જેઠાભાઇ .ગઢવીભાઈ સહિત માલધારી સમાજ ના યુવકો હાજર રહી અને સમગ્ર વિધિ પૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.