રાજકોટમાં પારકી-સરકારી જમીનો પચાવી પાડવાના કૌભાંડોનો રાફડો ફાટ્યોઃ વધુ બે ગુના
સરકારી જમીન પચાવવા રાજકોટ-ચોટીલાના શખ્સના જબરા કાવત્રા
મવડીની કરોડોની જમીનો પોતાના પિતા-દાદાને સ્ટેટ તરફથી મળી છે એવા ખોટા દાવા રજૂ કર્યાઃ અભિલેખાગાર કચેરીમાં તપાસ થતાં ભાંડો ફઢ્યોઃ મામલતદારે તાલુકા પોલીસમાં બે એફઆઇઆર દાખલ કરાવી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.