ભાજપનો ગઢ ગણાતા અમરાપુર ગામે ભાજપમાં ભૂંકપ
અમરાપુર ભાજપના ગઢમાં ગાબડુ ગ્રામપંચાયતના પાંચ સદસ્યો ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાયા 89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભા બેઠક પર પિયુષ પરમારને ધારાસભ્યની ઉમેદવારની ટિકિટ મળી તે અગાઉ તાલુકા પંચાયત વખતથી જન સંપર્કમાં રહેછે
પિયુષ પરમાર ને લોકોજન સમર્થન આપી રહ્યા છે ત્યારે અમરાપુર ગીર ગામમાં અલગ અલગ સમાજના પાંચ ગ્રામ પંચાયતના સદસ્યો જેમાં કારડીયા રાજપૂત સમાજના આગેવાન, સગર સમાજના આગેવાનઓ , ખાટ દરબાર સમાજ સહિતના આગેવાન સાથે વિવિધ સમાજના કાર્યોકરો સહિત ૧૦૦ જેટલા કાર્યોકરો અને આગેવાનઓ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે જેમાંહરસુખભાઇ ભામાભાઇ ડોડિયા, ભિમાભાઇ ગાંડાભાઇ ચાવડા, કમલેશભાઇ છગનભાઇ કોદાવલા, અરજણભાઇ ભિમાભાઇ ગોરફાડ, ખીમજીભાઇ ડાયાભાઇ મકડિયા,
પ્રતાપભાઇ કાનભાઇ કરમટા, રમેશભાઇ હાસમભાઇ વેગદાણી, સદરુદીનભાઇ બદરુદ્દીનભાઇ પટેલ, કાંતિભાઇ માઘાભાઇ ખાનીયા , અનંતભાઇ અબ્દુલભાઇ વેગદાણી સહિતના મહાનુભાવો આમ આદમી પાર્ટી જોડાતા રાજકીય માહોલ ગરમાયો હાલ આ વિધાન સભા જીતવા ભાજપ, આમઆદમીપાર્ટી , કોંગ્રેસ સહિતના આગેવાનો અને કાર્યોકરો આ બેઠક જીતવા એડી ચોટ જોર કરી રહ્યા છે આ વિધાન સભા બેઠક પર કોણ ધારાસભ્ય બનશે તે હાલ કહેવું ખુબજ મુશ્કેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.