વડનગર ખાતે સૌ પ્રથમ એસ ટી નિગમ દ્વારા વોલ્વો એ સી બસ સેવા શરૂ કરવા આવી તેમાં અલગ અલગ પ્રવાસીઓ વડનગર માં જોવાલાયક સ્થળો ની મુલાકાત લીધી .
વડનગર ખાતે સૌ પ્રથમ એસ ટી નિગમ દ્વારા વોલ્વો એ સી બસ સેવા શરૂ કરવા આવી તેમાં અલગ અલગ પ્રવાસીઓ વડનગર માં જોવાલાયક સ્થળો ની મુલાકાત લીધી .
વડનગર એસ ટી નિગમ વોલ્વો પ્રવાસીઓ ને ઠંડી મસાલેદાર છાશ પીવડાવી
મહેસાણા જીલ્લા ના વડનગર તાલુકા ના એસ.ટી. ડેપો દ્વારા એસ.ટી. નિગમ ની વોંલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વડનગર ના પ્રવાસે આવેલ દરેક પ્રવાસીઓ નુ વડનગર ડેપો ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ. તેમજ તમામ પ્રવાસીઓ ને વડનગર ડેપો દ્વારા ઠંડી મસાલેદાર છાશ પીવડાવવી અભિવાદન કરવામાં આવ્યુ.એસ.ટી.નિગમ ની વોંલ્વો ટુરિસ્ટ સેવા અંતર્ગત વોંલ્વો એ.સી.બસ દર શનિવાર અને રવિવાર માટે અમદાવાદ થી વડનગર આવશે . તો દરેક પ્રવાસીઓ એ લાભ લેવો.
એસ.ટી. નિગમની વોલ્વો ટૂરિસ્ટ સેવા અંતર્ગત વડનગરના પ્રવાસે આવેલ પ્રવાસીઓ નું વડનગર ડેપો ખાતે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.તેમજ તમામ પ્રવાસીઓ નું ઠંડી મસાલેદાર છાશ પીવડાવી અભિવાદન કરવામાં આવ્યું.અને તેની સાથે હાટકેશ્વર મંદિર તથા પ્રેરણા સ્કૂલ અનંત આનાદિ મ્યુઝિયમ તાનારીરી ગાર્ડન સ્થળો મુલાકાત લીધી અને આજ થી પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા સૌપ્રથમ વોલ્વો ટુરીસ્ટ બસ સેવા શરૂ કરવા આવી તો મુસાફરો શું કહે છે તે સાંભળો..
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
