વિજાપુર માં ગોવિંદપુરા પંચાયત નો પાલિકા વિવાદ હિત રક્ષક સમિતિ એ બંધનું એલાન કર્યું
વિજાપુર પાલિકાની હદ વધારવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આસપાસની સોસાયટીઓ તથા સર્વે નંબરો નગરપાલિકાને ગેજેટ દ્રારા સોંપી દીધેલ છે બીજી નગરપાલિકા બનાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરી રેલીઓ કાઢી આવેદનપત્ર આપે છે શહેર રક્ષક સમિતિના બેનર હેઠળ ગોવિંદપુરા જૂથ પંચાયતના આસપાસના ગામડાઓની પાલિકા બેની માંગણીઓ ના વિરોધમાં સમગ્ર શહેર અને જૂથ પંચાતની હદ વિસ્તારની સોસાયટીઓ સંગઠિત બની ગુરુવારે તારીખ 20 3 2025 ના રોજ દુકાનો ધંધાઓ બંધ રાખીને મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવશે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
