અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રોડ ચીટીંગ ના કેસ અવારનવાર બનતા જ રહે છે
- અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રોડ ચીટીંગ ના કેસ અવારનવાર બનતા જ રહે છે ત્યારે હજુ બીઝેડ ફાઈનાન્સ નો કિસ્સો તો બંધ થયો નથી ત્યાં તો ટુર & ટ્રાવેલ્સ વાળાનો કિસ્સો સામે આવ્યો લોકોને પ્રયાગરાજ ના નામે ધૃતિ ને ભાગી ગયો...
વી. ઓ - અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની ઓફિસ આશરે ચાર દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચાલેલ પ્રયાગરાજ માં સ્નાન કરવા માટે લોકો પડાપડી કરતા રહે છે ત્યારે કોઈક સૌરાષ્ટ્ર તરફનો ટ્રાવેલ્સ વાળો હોય તેવું લોકો બતાવી રહ્યા છે જે વ્યક્તિએ એક ટિકિટ દીઠ 8 થી 10000 લઈ અને મોડાસા શહેરમાંથી બે સ્લીપિંગ કોચ લક્ઝરીને પેસેન્જર કરી તેમના રૂપિયા લઇ ફરાર થઈ ગયેલ છે ત્યારે આ પેસેન્જર પ્રયાગરાજ જવા માટે 25 તારીખે તેને ટ્રાવેલ્સ ની ઓફિસે આવીને ઉભા રહ્યા ત્યાં તો ટ્રાવેલ્સની ઓફિસ પણ બંધ અને તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી ભાગી ગયો હતો ત્યારે આ બધા પેસેન્જર ભેગા થઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપી છે ત્યારે જોવાનું એ રહે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવી પરિસ્થિતિ મોડાસામાં ઊભી થઈ છે ત્યારે આ પ્રયાગરાજ જવા માટે તૈયાર થયેલ શ્રદ્ધાળુઓને તેમના રૂપિયા પોલીસ પરત અપાવી શકશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે કેમકે આમાં જેના અડધા લોકો ઉછીના પાછી ના કરીને ટિકિટ કરીને આવ્યા હતા...
બાઈટ - રુદ્રવીર સિંહ પરમાર (ભોગ બનનાર)
બાઈટ - તરુલતાબેન જોશી(ભોગ બનનાર)
આ પ્રકારના તમામ સમાચાર માટેે
