કોડીનારમાં 45 પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન પક્ષીઓનો કલરવથી - At This Time

કોડીનારમાં 45 પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન પક્ષીઓનો કલરવથી


શિયાળાની શરૂઆત થતાં જ કોડીનાર પંથકમાં વિદેશી પક્ષીઓ આગમન થઈ ચૂક્યું છે અને કોડીનારના વેલણ સોડમ બંધારા બરડા બંધારો અને મૂળ દ્વારકામાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે અને પક્ષીઓના કલર થી વાતાવરણ ગુંજી ઉઠ્યો છે શિયાળાની સિઝનમાં ચાર માસ આ વિસ્તારો પક્ષીઓના કલરવંતી ગુંજી ઉઠે છે પક્ષી અભ્યારણ જાહેર કરવાની માંગ

અહીં આશરે 45 પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહે છે અને સાયબેરીયા મધ્ય યુરોપના મોગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર મહિના પક્ષીઓ આવી પહોંચે છે જેમાં ફેમેલ ગોલ્ડ કુંજ કોમન ફોલોવર સહિતના પક્ષીઓ આકર્ષણો કેન્દ્ર બને છે

જ્યારે વધુમાં મળતી વિગત મુજબ વિદેશી પક્ષી કુંજ ગુજરાતમાં મગફળીના પાકની લણણી સમય આવે છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગે તળાવ અને દરિયાકિનારે આ પક્ષીઓ જોવા મળે છે આવા મુખ્ય વિસ્તારોને સરકાર દ્વારા વિકસિત કરી પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરાય તો રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.