આજે સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી સિવિલ હોસ્પિટલ 1200 બેડ માં ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.
આજે સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી સિવિલ હોસ્પિટલ 1200 બેડ માં ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો.
અમદાવાદમાં આવેલ અસારવા સિવિલ હોસ્પિટલમાં સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા ફ્રુટ વિતરણ અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના હાથે કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વોર્ડના સંગઠન ના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ,મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે