મહુવા મેઘદૂત સિનેમા પાસે આવતા લોખંડવાલા કોમ્પલેક્ષ ના પાછળના ભાગે એક ઈસમ બચુભાઈ ગુણાભાઈ કલસરિયા બોમ્બે વરલી મટકા આંકડાના લખેલી ચીઠી તથા રોકડ રકમ સાથે ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસ દ્વારા ઝડપી પાડ્યો
મહુવા મેઘદૂત સિનેમા પાસે આવતા લોખંડવાલા કોમ્પલેક્ષ ના પાછળના ભાગે એક ઈસમ બચુભાઈ ગુણાભાઈ કલસરિયા બોમ્બે વરલી મટકા આંકડાના લખેલી ચીઠી તથા રોકડ રકમ સાથે ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસ દ્વારા ઝડપી પાડ્યો
મહુવા ટાઉન વિસ્તારમાં ખા.વા.માં પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન કલાક ૧૮/૦૦ વાગ્યે મહુ વા મેધદૂત સિનેમા પાસે આવતા બાતમી હકીકત મળેલ કે અહીં લોખંડવાલા કોમ્પલેક્ષના પાછળના ભાગે એક ઇસમ જાહે રમા પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમાડે છે જેથી તુરત જ અમોએ રસ્તે જતા બે રાહદારી પંચો જેમાં મં(૧) હારુનભાઈ અલારખભાઈ ચૌહાણ ઉ.વ.૫૮ રહે. જુના એસ.ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર તથા નં(૨) મુ સ્તુફાભાઇ મહમદભાઈ ચૌહાણ ઉ.વ.૩૨ રહે.જુના એસ.ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર વાળાને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૧૮/૧૫ વાગ્યે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા અમુક માણસો ભાગા ભાગ કરવા લાગેલ અને જેમાથી પંચો રૂબરૂ ઉપરોક્ત હકીકત વાળો ઇસમ પકડાઈ ગયેલ જેનું નામઠામ પંચો રૂબરૂ પુછતા પોતે પોતાનું નામ બચુભાઈ ગુણાભાઇ કળસરીયા ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.વીટીનગર મંગલમુર્તિ સ્કુલ પાસે મહુવા જી.ભાવન ગર વાળો હોવાનું જણાવેલ મજકુર ની અંગ જડતી કરતા પેન્ટના ખીચામાથી રોકડા રુપીયા રૂ.૧૨૦૦/- તથા ત્રણ જુદા જુદા આંકડા લખેલ ચીઠી કિ.રૂ.૦૦/૦૦ તથા એક બોલપેન કિ.રૂ.૦૦/૦૦ મળી આવેલ હોય જે પંચનામાંની વિગતે કબ્જે કરેલ છે. આ સિવાય અન્ય કઇ કબ્જે કરેલ નથી. પંચનામુ પુરુ થયે મજકુર ઇસમને ધોરણસર અટક કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
