હે રામ!પોલીસ ચોકીમાં જ શખ્સને માર માર્યો
અકસ્માતની ફરિયાદ લઈને ગામડી પોલીસ ચોકીમાં ગયેલા શખ્સને પોલીસકર્મીઓએ લાફાવારી કરી હોવાના આક્ષેપ સામે આવ્યા છે.
આણંદના ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓએ અકસ્માતની ફરીયાદ નોંધાવવા આવેલા શખ્સને મારમાર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્રણથી ચાર પોલીસકર્મીઓએ ભેગાં મળીને અપશબ્દો બોલી મારમાર્યો હોવાના આક્ષેપ આ શખ્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
