સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિરપુર બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિરપુર બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિરપુર બાયપાસ રોડ ઉપર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા ડી.વાય.એસપી એ કે પટેલ સાહેબ બે જણાવાનું સાર વિદેશી દારૂનો જથ્થો જે ગુના ના કામમાં પકડાયેલ છે જેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે તેમ કુલ 220 ગુનામાં 41 હજારથી વધારે બોટલ જેની આશરે કિંમત 99 લાખથી વધુ હોય જેનો આજરોજ નાશ કરેલ
હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા ગાંભોઈ પોલીસ સ્ટેશન આમ તમામ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ દારૂના જથ્થાને બાયપાસ રોડ ઉપર લાવી ખુલ્લી જગ્યામાં રોડ રોલર દ્વારા નાશ કરવામાં આવ્યો
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image