રાજકોટ શહેર ૬ ડિસેમ્બરે અનુ.જાતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપેલ.
રાજકોટ શહેર ૬ ડિસેમ્બરે અનુ.જાતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપેલ.
રાજકોટ શહેર રોજ જાતિવાદી માનસિકતા ધરાવતા મહીસાગર જિલ્લાના ઘમંડી ક્લેક્ટર નેહા કુમારી એ કયા આધારે અને પુરાવાઓ થી જાહેરમંચ પરથી નિવેદન આપેલ કે દલિતો અને આદિવાસીઓ દ્વારા એટ્રોસિટીના ૯૦% કેશો ખોટા અને બ્લેકમેઇલ કરવા માટે કરે છે આનો જવાબ માંગવા આવો આપણે સહુ સાથે મળી ખૂબજ મોટી સંખ્યા હાજરી આપી આ જાતિવાદી માનસિકતા ધરાવતા મહીસાગર જીલ્લા ક્લેક્ટર નેહા કુમારી ને સરકાર તાત્કાલિક ધોરણે બરતરફ કરી ગુજરાત બહાર ટ્રાન્સફર કરે એવી માંગણી રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરેલ હતી. આ આવેદનપત્ર સમયે નરેશ સાગઠીયા, વશરામભાઈ સાગઠીયા, રમેશભાઈ મુછડીયા, જગદીશભાઇ સાગઠીયા, રઘુદાસબાપુ યાદવ, વશરામભાઈ ચાંડપા, અશોકભાઈ વાળા, રાજુભાઇ બગડા, બીપીનભાઇ રાઠોડ, રાણાભાઇ સોલંકી, રવજીભાઇ ખીમસુરીયા, હેમંતભાઇ સોઢા, નરેશ પરમાર, સુરેશ ચાવડા, પ્રવિણભાઈ સાગઠીયા, મુકેશભાઇ વાઘેલા, રાહુલ સોલંકી, અખીલ કોચરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.