હળવદ દિવ્ય ભાસ્કરના પત્રકાર કિશોરપરમારના પુત્ર અંકિતનો આજે જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
હળવદ દિવ્ય ભાસ્કરના રીપોર્ટર એન્ડ એજન્ટ કિશોરભાઇ પરમારના પુત્ર અંકિત કુમારનો આજે 22 ડીસેમ્બર રવિવારે ના રોજ જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ.સગા સંબંધીઓ. સાંસદ . ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો. વિવિધ સમાજના આગેવાનો સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ.વેપારીઓ. પત્રકાર મિત્રો .સરકારી અધિકારીઓ. ડૉક્ટરો .વકીલો. સહિતનાઓએ જન્મદિવસ નિમિત્તે અંકિત કુમારને રૂબરૂ તેમજ facebook instagram whatsapp મોબાઈલનંબર92652465428..99256580 પર તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અંકિત કુમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.