સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી “વ્હાલી દીકરીઓના વિવાહ” સમૂહ લગ્નોત્સવ – 2025 એ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવતી
“121 દીકરીઓનો નિ: શુલ્ક પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવ”
સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી “વ્હાલી દીકરીઓના વિવાહ” સમૂહ લગ્નોત્સવ - 2025 એ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવતી અને દીકરીઓ માટે નવી સંભાવનાઓ ઉભી કરતી અભૂતપૂર્વ પહેલ છે.
આ મહાન કાર્યમાં હાજરી આપવાનો અને આ શૂભદિને નવ દંપતિઓને આશીર્વાદ આપવાનો અવસર મળ્યો એ ગૌરવની લાગણી છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી, દીવ- દમણ- દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ જી,રાજય કક્ષાના મંત્રી માનનીય શ્રી ભિખુસિંહ પરમારજી, સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા જી , ધારાસભ્ય શ્રી વી. ડી ઝાલા જી, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા જીની ઉપસ્થિતિએ આ ભવ્ય કાર્યને વધુ ઉર્જાવાન બનાવ્યું.
સમાજની દીકરીઓ માટે આવા પ્રકલ્પો માનવતાના સાચા દર્શક છે. નવદંપતિઓને શુભકામનાઓ અને નવજીવન માટે અનંત આશીર્વાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
