હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામે એક જ માંડવી થાય છે
હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામે એક જ માંડવી થાય છે અને ગામના સૌ લોકો હરીમરીને ગરબા રમે છે માતાજીની આરતી કરવામાં આવી છે અને જે કોઈની માનતા હોય મોડવી આગળ બાળકોને તોલવામાં આવે છે સાકર તથા પેડા ગોર સફરજન જેવી વસ્તુઓમાં અને પ્રાચીન ગરબા રમવામાં આવે છે ગામના સૌ લોકો ભેગા મળીને ગરબા રમે છે
અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.