ઓનલાઇન ફ્રોડની બીજી ઘટનાંમાં નાણાં પરત અપાવતી બોટાદ પોલીસ
ઓનલાઇન ફ્રોડની બીજી ઘટનાંમાં નાણાં પરત અપાવતી બોટાદ પોલીસ
અરજદાર ભરતભાઇ સંત્રામભાઇ વસંતસ્વામી રહે-ટાટમ. ગઢડા જી. બોટાદ વાળાએ બ્યુટી પાર્લરનો સામાન વેચવા માટે ઓનલાઇન રોકાણ કરી કમીશન મેળવવાની લાલચમાં આવી જતા તેમનો સાથે રૂપીયા ૧, ૭૦, ૦૦૦ નુ ફ્રોડથયેલ હોય જેથી સંપર્ક કરતા પોલીસ સ્ટાફ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલીક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર ફોનકરી અરજી કરાવી અને અરજી આધારે તેમના ગયેલ નાણા માટે રીપોર્ટકરો સતર્કતા દાખવી તાક્લીક એક્શન લઇ ટેક્નીકલ એનાલીસીસ આધારે અલગ અલગ બેંકોને રીપોર્ટ કરી ફોડમા ગયેલ રૂપીયા ૧, ૭૦, ૦૦૦/ભોગ બનનારનાએકાઉન્ટ માં પરત મેળવી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.