રાજકોટમાં વધુ 10 ગાયને લમ્પી, 125માં વેક્સિનેશન - At This Time

રાજકોટમાં વધુ 10 ગાયને લમ્પી, 125માં વેક્સિનેશન


પશુપાલન ખાતાની સબ ખૈરિયતની પોકાર

પશુધન પર ખતરો, દૂધ ઉત્પાદન ઘટવાની ભીતિ

સૌરાષ્ટ્રમાં દૂધાળા પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં લમ્પી સ્કિન ડિસીઝ વાઇરસ પ્રસરી રહ્યો હોઇ, એક તબક્કે પશુધન પર ખતરો મંડરાઇ રહ્યો છે, છેલ્લા કેટલાક વખતમાં જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ગામડાંઓમાં ગાયોમાં લમ્પી વાઇરસનો ઉપદ્રવ જોવા મળ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.