સાયલા આર. બી. એસ. કે. ટીમ ની વધુ એક પુણ્ય કામગીરી કરી બતાવી.
સાયલા તાલુકા ના મોટા સખપર ગામના જન્મજાત તાળવું અને હોઠ કપાયેલ સાથે જન્મેલ બાળક નું ધ્રુવ હોસ્પિટલ રાજકોટ ખાતે ઓપરેશન કરી બાળકની જન્મજાત ખામી દૂર કરવામાં આવી અને પરિવાર માં ખુશી નો માહોલ.
જેમાં આર. બી. એસ. કે મેડિકલ ઓફિસર ડો. જયંતિભાઈ દુમાદિયા અને ડો. સોનલબા પરમાર અગત્યની ભૂમિકા રહી.
સામાન્યત્વે આ ઓપરેશન ખર્ચ ૫૦,૦૦૦ /- રૂપિયા આસપાસ થાય છે ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી ફ્રી માં કરાયું
આર. બી.એસ. કે. અંતર્ગત જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદયરોગ , જન્મજાત બહેરાશ , જન્મજાત તાળવું/ હોઠ કપાયેલ , જન્મજાત મોતિયો , રેટીનોપેથી ઓફ પ્રીમેચ્યુરિટી ડાઉન સિન્દ્રોમ , ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ ની સારવાર ફ્રી માં કરવામાં આવે છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.