કેશોદ શહેરમાં વેદાંત કાન નાક ગળાની હોસ્પિટલ શુભારંભ ૨૨/૦૧ /૨૩
માળીયા હાટીના સરકારી હોસ્પિટલમાં કોરોના સમય માં અવિરત સેવા બજાવતા ડો. મેહુલ એલ. પરમાર કેશોદ શહેરમાં નામાકિત ડો. મેહુલ એલ. પરમાર M.B.B.S, D.L.O (ENT Surgeon) કાન નાક ગળા ના સર્જન
વેદાંત કાન નાક ગળાની હોસ્પિટલ તા.૨૨/૦૧ /૨૩ શુક્રવારના રોજશુભારંભ
૨ જો માળ, વિનાયક ઓર્થોપેડીક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પલેક્ષ પાછળ, બસ સ્ટેન્ડ નજીક, વેરાવળ રોડ, કેશોદ ૩૬૨૨૨૦ મો. ૯૮૨૪૪ ૯૮૯૪૫
વેદાંત કાન નાક ગળાની હોસ્પિટલ ઉપલબ્ધ સારવાર
કાનને લગતી સમસ્યાઓ :
કાનની બહેરાશ, કાનમાંથી નીકળતા રસી માટેનું નિદાન તથા સારવાર. > કાનના પડદાના કાણા તથા કાનના સડાનું આધુનિક સાધનો
(Microscope) દ્વારા નિદાન તથા ઓપરેશનની સુવિધા. ચહેરાની નસનો લકવા નું નિદાન તથા સારવાર > કાનની બુટનું ઓપરેશન.
નાક તથા સાઇનસને લગતી સમસ્યાઓ :
નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર થતી શરદી (એર્લજી) તથા વારંવાર નાકમાંથી લોહી વહેવું વગેરે નું દુરબીન વડે સચોટ નિદાન તથા સારવાર. નાકના પડદાનું ઓપરેશન (Septoplasty).નાકના મસાનું ઓપરેશન (FESS). દુરબીન વડે થતું નાકસુરનું ઓપરેશન (Endo.DCR).
નાકમાંથી લીક થતું મગજનું પાણી (CSF Rhinorrhea) તેમજ નાક તથા સાયનસમાં થતી વિવિધ પ્રકારની કેન્સરની ગાંઠોનું નીદાન તથા સારવાર.
ગળાના રોગોનું સચોટ નિદાન તથા સારવાર
ગળાના તથા નાકની પાછળના કાકડાની સારવાર (Tonsillectomy). દુરબીન વડે સચોટ નિદાન તથા માઇક્રોસ્કોપ વડે ઓપરેશનની સુવિધા.
સ્વરપેટીના તથા અવાજને લગતા રોગોનું
અન્નનળી તથા શ્વાસનળીની દુરબીન વડે તપાસ તથા તેમા ફસાયેલ વસ્તુને ઓપરેશનથી કાઢવાની સુવિધા.
અન્ય જટીલ રોગો નું નિદાન જેમ કે :
થાઇરોઇડની ગાંઠોનું નિદાન અને સારવાર.
લાળગ્રંથીના રોગોનું નિદાન તથા સારવાર. ઉંઘમાં બોલતા નસકોરાની સમસ્યાનું નિદાન તથા સારવાર.
મોઢા તથા ગળાનાં કેન્સરનું નિદાન તથા સારવાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.